આપની ફરમાઈશ

આપની ફરમાઈશ

મિત્રો,
જો આપ તમારી પસંદનું કોઈ કવિતા/ગઝલ વાંચવા માંગતા હોય તો આ વિભાગમાં કૉમેન્ટમાં જણાવશો. જો અમારી પાસે એ કવિતા/ગઝલ હશે તો ચોક્કસ મુકીશું અને નહી પણ હોય તો મેળવવાનો પ્રયત્ન ચોક્કસ કરીશું.
એવું પણ બને કે તમે જે કવિતા/ગઝલ વાંચવા માંગતા હો તે પહેલેથી જ “ગુજરાતી ગઝલ” પર મૂકાઈ ગયું હોય. તો આપની પસંદ લખતાં પહેલાં એકવાર અનુક્રમણિકા જોવાનું ચૂકશો નહીં.